Quote

ધ્યાન ધ્વારા પવિત્ર અને જ્ઞાન જાળથી ભરેલા નિર્મળ માણસ તીર્થ માં જે સર્વદા સ્નાન કરે છે એ પરમ ગતિને પામે છે

Dec 31, 2012

એસ.એસ.સી ના ફોર્મ તા-5-1-13 ને શનિવાર ના રોજ ડી ઑ કચેરી થી 10 થી 4 દરમિયાન આપવામાં આવશે જે મેળવી સુધારો હોય તો તા-17-1-13 ના રોજ જમા કરાવવા ના છે